Mission 2026

બાળકના ઉચ્ચ શિક્ષણમાં મેળવો 2,20,000 સુધીની સહાય…

એક વ્યક્તિ વધુમાં વધુ માત્ર 2 ફોર્મ જ ભરી શકશે. વધુ ફોર્મ ભરવાનો પ્રયત્ન કરશો તો સિસ્ટમ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.
સંવેદના અને નાગલધામ સંસ્થા દ્રારા પહેલ

નોંધ: આ યોજના 0 થી 5 વર્ષ ની વયમર્યાદા વાળા બાળકો માટે જ છે.
અરજી પ્રક્રિયા વર્ષ 2026 સુધી જ માન્ય છે. આ યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. આ યોજના નો લાભ લેવા ઇચ્છતા વાલીઓએ ચાલુ વર્ષ 2026 માં જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. આવતા વર્ષથી નવા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
(આ યોજનાના ફોર્મ માત્ર ગુજરાતમાં રહેતા લોકો જ ભરી શકશે.)

ચાલો પહેલા પ્રેમાળ યોજનાના બધા step સમજી લઈએ

  • ૧. સૌ પ્રથમ ઓનલાઈન નોંધણી સંપૂર્ણપણે નિ:શુલ્ક (Free) છે.
  • ૨. નોંધણી બાદ સંસ્થા દ્વારા ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે અને દાતા તરફથી સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે.
  • ૩. માત્ર સિલેક્શન થયા બાદ જ ₹5000 પ્રોસેસિંગ રકમ ભરવાની રહેશે.
  • 4.સિલેક્શન બાદ રકમ ભરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે.
  • 5.રકમ ભર્યા બાદ સંસ્થા તરફથી 80G પાક્કી સ્લીપ ,બોન્ડ સર્ટિફિકેટ અને જરૂરી દસ્તાવેજાે આપવામાં આવશે.
  • 6.જાે બાળકનું સિલેક્શન ન થાય, તો કોઈ પણ પ્રકારની રકમ લેવામાં આવતી નથી.

આજે જ તમારા બાળકની નોંધણી કરો

પ્રેમાળ યોજનાની ઓનલાઇન નોંધણી થયા બાદ, સંસ્થા દ્વારા તમારા ફોર્મની યોગ્ય ચકાસણી (Verification) કરવામાં આવશે. તેથી આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર અને બાળકનું જન્મ પ્રમાણપત્ર સાચું અને પૂરું આપવું ખૂબ જ જરૂરી છે.
જો ખોટી અથવા અધૂરી માહિતી આપવામાં આવશે, તો તમારું ફોર્મ રદ (Reject) થવાની શક્યતા રહેશે

    Child Information

    અહીં માત્ર બાળકની જ માહિતી દાખલ કરવી

    GirlBoy






    Father Details

    અહીં માત્ર બાળકના પિતાની જ માહિતી દાખલ કરવી

    yesNo






    Mother Details

    અહીં માત્ર બાળકના માતાની જ માહિતી દાખલ કરવી

    yesNo








    Current Address

    હાલ જ્યાં રહેતા હોય તે જ એડ્રેસ દાખલ કરવું








    Child Birth Certificate

    માત્ર બાળકનો જન્મતારીખનો દાખલો અપલોડ કરવો.

    Click here to upload Document.

    wa-logo

    WhatsApp Number દાખલ કરો

    જે WhatsApp નંબર પર ફોર્મની સિલેક્ટ કે રિજેક્ટની Update મેળવવા માંગતા હોય,તે નંબર અહીં દાખલ કરો. તે નંબર સાચો અને પૂરો લખવો ફરજિયાત છે.

    પ્રેમાળ યોજના વિશેની વધુ માહિતી

    1 સંસ્થા શું છે? કેટલા સમય થી કાર્યરત છે?

    સંવેદના સંસ્થા વર્ષ 2016 થી સમાજના વંચિત અને અસહાય વર્ગ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહી છે. જયારે નાગલધામ સંસ્થા વર્ષ 2014 થી સતત માનવસેવાના ક્ષેત્રમાં કાર્યરત છે, બંને સંસ્થાઓનો મુખ્ય હેતુ માનવસેવા છે. ખાસ કરીને બાળકોની સેવા અને શિક્ષણ, વૃદ્ધોની સંભાળ, અસહાય અને જરૂરિયાતમંદ લોકોને સહાય, ભૂખ્યા ને ભોજન, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક જાગૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં બંને સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરે છે
    આર્થિક સ્થિતિના કારણે પાછળ ન રહી જાય એ જ ભાવનાથી બંને સંસ્થાઓ વિવિધ સેવાકીય પ્રોજેક્ટો અને અભિયાન ચલાવી રહી છે.

    2 પ્રેમાળ યોજના શું છે?

    પ્રેમાળ યોજના સંવેદના સંસ્થા અને નાગલધામ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ એક વિશિષ્ટ યોજના છે, જેનો મુખ્ય હેતુ બાળકોના ઉચ્ચ અભ્યાસમાં આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે. ઘણા માતાપિતાને તેમના બાળકોના ઉચ્ચ અભ્યાસ દરમિયાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંવેદના સંસ્થા અને નાગલધામ સંસ્થા એ દાતાઓ સુધી બાળકોની માહિતી પહોંચાડી તેમને દાન માટે પ્રેરિત કરવાની એક અનોખી વ્યવસ્થા ઊભી કરી છે. આ ફંડ દ્વારા બાળકોને ૧૮ વર્ષની ઉંમરે શિષ્યવૃત્તિ પેટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય બાળકના ભવિષ્ય માટે સંસ્થાનો પ્રેમાળ ઉપહાર છે.

    3 તમે ભરેલી રકમ નો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે?

    તમારા સહયોગ થી મળેલી રકમ સંપૂર્ણ પારદર્શિતા થી અને બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ માં લેવાય છે.

    4 પ્રેમાળ યોજનામાં સહાય ક્યારે મળે? કેટલા વર્ષ નું બાળક ફોર્મ ભરી શકે?

    આ યોજનામાં માત્ર 0 થી 5 વર્ષના બાળકો ની જ નોંધણી કરી શકાય છે. બાળકની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થાય, ત્યારે તેને સંસ્થા તરફથી ઉચ્ચ અભ્યાસ ૨.૨૦ લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ રકમ કોર્પસ ફંડ માંથી આપવામાં આવે છે અને તે પરત લાભાર્થી એ સંસ્થા ને પરત કરવાની હોતી નથી. બાળકના ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે, જેથી તે પોતાના મનપસંદ ક્ષેત્રમાં ર્નિભયતાપૂર્વક આગળ વધી શકે.

    5 પ્રેમાળ યોજના‘ માં કોણ અરજી કરી શકે? પ્રક્રિયા? પસંદગીના નિયમો? કયા ફોર્મ ભરવું?

    સંવેદના અને નાગલધામ દ્વારા સંચાલિત આ યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વાસ જાળવવા માટે નીચેના મુદ્દાઓ ખાસ ધ્યાનપૂર્વક વાંચશો:

    1. ફોર્મ ભરવાની ફી (સંપૂર્ણ મફત)

    આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે કે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, ફોર્મ ભરવું દરેક વાલી માટે સંપૂર્ણપણે મફત છે.

    ૨. રકમ ક્યારે ભરવાની રહેશે? (પસંદગી બાદ જ)

    જાે તમારા બાળકની આ યોજનામાં પસંદગી (selection) થાય, તો જ તમારે પ્રોસેસિંગ રકમ ₹૫૦૦૦/-ભરવાની રહેશે. જાે બાળકની પસંદગી નહીં થાય, તો તમારે એક પણ રૂપિયો ભરવો પડશે નહીં.
    (આ અમારી લેખિત અને નૈતિક ખાતરી છે.

    3. પ્રોસેસિંગ રકમ શા માટે લેવામાં આવે છે?

    પ્રોસેસિંગ રકમ નો ઉપયોગ દસ્તાવેજીકરણ, યોજનાના સંચાલન, ચકાસણી પ્રક્રિયા અને યોજનાની સતત કામગીરી માટે કરવામાં આવે છે.

    4. પસંદગી બાદ મળવાપાત્ર દસ્તાવેજાે

    બાળકની પસંદગી પાક્કી થયા બાદ અને પ્રોસેસિંગ રકમ ભરવામાં આવે ત્યારે સંસ્થા દ્વારા નીચે મુજબના દસ્તાવેજાે આપવામાં આવશે:

    5. અરજી કોણ કરી શકે?

    આ યોજના હાલમાં માત્ર ગુજરાત રાજ્ય પૂરતી મર્યાદિત છે. ૦ થી ૫ વર્ષ ની ઉંમરના બાળકોના વાલીઓ અરજી કરી શકશે.

    6. મહત્વની ચેતવણી

    યોજનામાં ફોર્મની સંખ્યા મર્યાદિત હોવાથી “વહેલા તે પહેલા” ના ધોરણે અરજીઓ સ્વીકારવામાં આવશે.

    7 .અંતિમ ર્નિણય દાતા પર

    નોંધણી પૂર્ણ થયા બાદ, બાળકને યોજનામાં સિલેક્ટ કરવું કે રિજેક્ટ કરવું, તે અંગેનો તમામ અંતિમ ર્નિણય દાતા (Donor) પર ર્નિભર રહેશે. દાતા પોતાના માપદંડો અને જરૂરિયાત અનુસાર બાળકને પસંદ કરશે. સંસ્થા માત્ર અરજદારો અને દાતા વચ્ચે એક પારદર્શક સેતુ તરીકે કામ કરશે. સંવેદના સંસ્થા અને નાગલધામ સંસ્થા ‘પ્રેમાળ યોજના‘ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને આર્થિક સહાયનો આધાર પૂરો પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે

    News Articles

    thank you icon

    પ્રેમાળ યોજના માં તમારા બાળકનું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે.

    ફોર્મની સિલેક્ટ અથવા રિજેક્ટ અંગેની માહિતી 1 મહિના બાદ તમારા WhatsApp નંબર પર મોકલવામાં આવશે.
    આભાર સંવેદના & નાગલધામ સંસ્થા

    Scroll to Top